એક સમઘનનું કુલ પૃષ્ઠફળ $96 \, cm^2$ છે. તો તે સમઘનનું ઘનફળ ($cm^3$ માં) કેટલું થાય?

  • A
    $8$
  • B
    $512$
  • C
    $64$
  • D
    $27$

Explore More

Similar Questions

સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ $= \ldots \ldots \ldots$

$2.1 \, m$ ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ શોધો ( $m^{3}$ માં).

એક અર્ધગોળાકાર ધાતુનો વાટકો સ્ટીલનો બનેલો છે,જે $0.2 \, cm$ જાડો છે. વાટકાની અંદરની ત્રિજ્યા $4 \, cm$ છે. વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો ( $cm^2$ માં).

જો એક સમઘનની ધાર $7\, cm$ હોય,તો તેનું કુલ પૃષ્ઠફળ $cm^2$ માં શોધો.

એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $10\,cm$ અને $30\,cm$ છે. તેની બહારની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ ₹ $3$ પ્રતિ $cm^2$ ના દરે શોધો. $(\pi = 3.14)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo