વર્તુળ દ્વારા તેના કેન્દ્ર પર આંતરવામાં આવતો કુલ સમતલીય ખૂણો ......... $rad$ છે.

  • A
    $\pi$
  • B
    $2 \pi$
  • C
    $\frac{2 \pi}{3}$
  • D
    $\frac{\pi}{2}$

Explore More

Similar Questions

$SI$ એકમોમાં એક યાર્ડ (yard) કેટલા થાય?

ભૌતિક રાશિ એટલે શું? તેના પ્રકારો લખો.

કોલમ-$I$ માં આપેલી બાબતોને કોલમ-$II$ ના યોગ્ય એકમો સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ પૃથ્વી અને તારાઓ વચ્ચેનું અંતર$(a)$ કિલોમીટર
$(2)$ પારરક્ત વિકિરણોની તરંગલંબાઈ$(b)$ પ્રકાશવર્ષ
$(c)$ એંગસ્ટ્રોમ

$1 \mathring{A} = \dots \dots \text{ fm}$

$SI$ પદ્ધતિમાં ઉર્જાનો એકમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo