$O_{2}^{2-}$ના તમામ બંધનીય આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા $......$ છે.
$5$
$10$
$15$
$20$
નીચે આપેલા સંયોજનો માંથી બંધક્રમાંક $2$ ધરાવતા અણુઓની સંખ્યા. . . . . . . .છે. $\mathrm{C}_2, \mathrm{O}_2, \mathrm{Be}_2, \mathrm{Li}_2, \mathrm{Ne}_2, \mathrm{~N}_2, \mathrm{He}_2$
એક દ્રિપરમાણ્વિક આણુની $2 s$ અને $2 p$ પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આગ્વીય કક્ષકોની કુલ સંખ્યા___________ છે.
નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી જોડી સમાન બંધક્રમાંક ધરાવશે ?
$(A)$ ${{\rm{O}}_2}{\rm{,}}{{\rm{N}}_2}$ $(B)$ ${\rm{O}}_2^ + {\rm{,N}}_2^ - $ $(C)$ ${\rm{O}}_2^ - {\rm{,N}}_2^ + $ $(D)$ ${\rm{O}}_2^ - {\rm{,N}}_2^ - $
નીચેનામાંથી કયું અનુચુંબકીય નથી ?
બોરોન $\left( {{{\rm{B}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપી તેના અસ્તિત્વ વિશે લખો.