ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવે છે?

  • [AIPMT 2012]
  • A

    અંતઃ કોષરસીય શુક્રકોષ ઇજેક્શન $(ICS)$

  • B

    અંતઃ ગર્ભાશય વીર્યદાન $(IUI)$

  • C

    ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર $(GIFT)$

  • D

    ઝાયગોટ ઈન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર $(ZIFT)$

Similar Questions

અફળદ્રુપ દંપતિનું નિદાન કરીને યોગ્ય સારવાર વડે સંતાન પ્રાપ્તિ કરાવવાની પદ્વતિઓને શું કહે છે ?

આપેલ જોડકા જોડો

વિભાગ $- I$ વિભાગ $- II$
$(1)$ $ZIFT$ $(a)$ અંડવાહિનીમાં અંડકોષનું સ્થળાંતરણ
$(2)$ $GIFT$ $(b)$ ફલિતાંડ બનાવવાની આધુનીક પ્રક્રિયા
$(3)$ $IUT$ $(c)$ ફલિતાંડને અંડવાહિનીમાં દાખલ કરવું
$(3)$ $ICSI$ $(d)$ ગર્ભાશયમાં ગર્ભપોષ્ઠીખંડનું સ્થળાંતરણ

$ZIFT$ નું પુરૂ નામ શું છે?

જો પુરૂષ યોગ્ય પ્રમાણમાં શુક્રકોષ યુકત વીર્ય ઉત્પન્ન કરવામાં સક્ષમ ન હોય તો કઈ પધ્ધતિનો $ART$ માં ઉપયોગ કરી શકાય?

$\rm {IVF}$ અને $\rm {ET}$ (ગર્ભ સ્થળાંતરણ) વિશે ટૂંકમાં વર્ણવો અને કઈ પરિસ્થિતિમાં બંને પદ્ધતિઓની સલાહ આપવામાં આવે છે.