શબ્દ -બહુગુચ્છી (પોલીડેલ્ફસ) કોને લાગુ પડે છે?
સ્ત્રીકેસરચક્ર
પુંકેસરચક્ર
વજ્રચક્ર
દલચક્ર
કાથીએ નાળિયેરના ફળના કયા ભાગમાંથી મેળવાય છે?
લાયકોપરસીકમ એસ્ક્યુલેન્ટમ કોનું વૈજ્ઞાનિક નામ છે?
કુરકુમા લોન્ગાનું કુળ કયું છે?
બહુકોટરીય બીજાશય કે જયાં બીજાડો સંપૂર્ણ અંદરની સપાટી પર ઉત્પન્ન થાય છે, જેને....કહે છે.
કિરણ પુષ્પકોને આ હોય છે: