બે પદાર્થો કે જેમના ઉષ્મા વાહકતાના ગુણાંક $K$ અને $2K$ તથા જાડાઈ અનુક્રમે $x$ અને $4x$ છે,તેવી સંયુક્ત સ્લેબની બે બહારની સપાટીઓનું તાપમાન $T_2$ અને $T_1$ $(T_2 > T_1)$ છે. સ્થાયી અવસ્થામાં સ્લેબમાંથી થતા ઉષ્મા વહનનો દર $\left( \frac{A(T_2 - T_1)K}{x} \right)f$ છે,જ્યાં $f$ ની કિંમત કેટલી થાય?

  • A
    $1$
  • B
    $0.5$
  • C
    $0.67$
  • D
    $0.33$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ આડછેદનું ક્ષેત્રફળ અને $l$ લંબાઈ ધરાવતા છ તારને જોડવામાં આવ્યા છે. તાંબા અને લોખંડની ઉષ્મીય વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે. બિંદુઓ $A$ અને $C$ વચ્ચેનો સમતુલ્ય ઉષ્મીય અવરોધ કેટલો થશે?

આંતરિક ત્રિજ્યા $R$ અને બાહ્ય ત્રિજ્યા $2R$ ધરાવતો એક પોલો ગોળો $K$ ઉષ્મા વાહકતા ધરાવતા પદાર્થનો બનેલો છે. તેની આસપાસ $2R$ આંતરિક ત્રિજ્યા અને $3R$ બાહ્ય ત્રિજ્યા ધરાવતો બીજો પોલો ગોળો છે જે સમાન ઉષ્મા વાહકતા $K$ ધરાવતા પદાર્થનો બનેલો છે. નાના ગોળાની અંદરનું તાપમાન $0^oC$ અને મોટા ગોળાની બહારનું તાપમાન $100^oC$ જાળવી રાખવામાં આવે છે. તંત્ર સ્થાયી અવસ્થામાં છે. આંતરપૃષ્ઠનું તાપમાન ........ $^oC$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ સમાન પરિમાણ વાળા સળીયાઓ ગોઠવેલા છે. તેમની ઉષ્માવાહકતા $k_1, k_2, k_5, k_4$ અને $k_3$ છે. જ્યારે $A$ અને $B$ ને જુદાં જુદાં તાપમાને રાખેલા હોય,ત્યારે મધ્યમાં રહેલા સળીયામાંથી ઉષ્માનું વહન થતું નથી જો:

Difficult
View Solution

સમાન લંબાઈ અને દ્રવ્યના બે સળિયાઓને છેડેથી જોડવામાં આવે છે. તેઓ $8 \ s$ માં ચોક્કસ ઉષ્માનું વહન કરે છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે સમાન પરિસ્થિતિમાં તેટલી જ ઉષ્માનું વહન કરવા માટે લાગતો સમય કેટલો હશે ($s$ માં)?

$l_1$ અને $l_2$ લંબાઈ ધરાવતા અને $k_1$ તથા $k_2$ ઉષ્મા વાહકતા ગુણાંક ધરાવતા બે સળિયાઓને એકબીજા સાથે જોડવામાં આવે છે. $l_1+l_2$ લંબાઈના એક સમાન સળિયાનો ઉષ્મા વાહકતા ગુણાંક શોધો,જેનો ઉષ્મીય અવરોધ આ બે સળિયાઓની સિસ્ટમ જેટલો જ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo