એક થર્મોકપલના કોલ્ડ જંકશનનું તાપમાન અને ન્યુટ્રલ તાપમાન અનુક્રમે $15\,^{\circ}C$ અને $280\,^{\circ}C$ છે. તો ઇન્વર્ઝન તાપમાન .............. $^{\circ}C$ છે.

  • A
    $295$
  • B
    $265$
  • C
    $545$
  • D
    $575$

Explore More

Similar Questions

એક વાહકનો થોમસન ગુણાંક $10\,\mu V/K$ છે. વાહકના બે છેડાઓને અનુક્રમે $50\,^{\circ}C$ અને $60\,^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. જ્યારે $10\,C$ જેટલો વિદ્યુતભાર તેમાંથી પસાર થાય ત્યારે વાહક દ્વારા શોષાયેલી ઉષ્માનું પ્રમાણ કેટલું હશે?

$100 \ W$ નો બલ્બ $200 \ V$ પર અને $200 \ W$ નો બલ્બ $100 \ V$ પર રેટ કરેલ છે. તો:

આપેલ પરિપથમાં,$400\,\Omega$ ના અવરોધ સાથે જોડાયેલ વોલ્ટમીટરનું અવલોકન $30\,V$ છે. જો તેને $300\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે,તો તેનું અવલોકન કેટલા $V$ હશે?

$E$ emf ધરાવતો એક કોષ આંતરિક અવરોધ $r$ ધરાવે છે અને તેને રિયોસ્ટેટ સાથે જોડવામાં આવે છે. જ્યારે રિયોસ્ટેટનો અવરોધ $R$ બદલવામાં આવે છે,ત્યારે તેના પરના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ દર્શાવતો સાચો આલેખ કયો છે?

એક ચોક્કસ વિદ્યુતભાર $0.8\, gm$ ${O_2}$ મુક્ત કરે છે. તે જ વિદ્યુતભાર કેટલા $gm$ સિલ્વર મુક્ત કરશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo