અચળ કદ પર $5$ મોલ વાયુનું તાપમાન $100^{\circ} C$ થી બદલીને $120^{\circ} C$ કરવામાં આવે છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $80 \ J$ છે. અચળ કદ પર વાયુની કુલ ઉષ્મા ધારિતા $J/K$ માં કેટલી હશે?

  • A
    $8$
  • B
    $4$
  • C
    $0.8$
  • D
    $0.4$

Explore More

Similar Questions

જો $I_n = \int \sin^n x \, dx$ હોય,તો $n I_n - (n-1) I_{n-2}$ ની કિંમત શું થાય?

કરમાઈ જવાની પ્રક્રિયા (Wilting) ક્યારે થાય છે?

જો રેખાઓ $3x + 4y - 14 = 0$ અને $6x + 8y + 7 = 0$ બંને એક વર્તુળના સ્પર્શકો હોય,તો તેની ત્રિજ્યા કેટલી થાય?

આકૃતિ $(a)$,$(b)$ અને $(c)$ માં દર્શાવેલી તમામ સ્પ્રિંગો સમાન છે,જે દરેકનો બળ અચળાંક $K$ છે. દરેક તંત્ર સાથે જોડાયેલ દળ $m$ છે. જો $T_a, T_b$ અને $T_c$ એ ત્રણેય તંત્રોના દોલનોના આવર્તકાળ હોય,તો:

$3x^2 + 8xy - 3y^2 + 2x - 4y - 1 = 0$ અને $4x - 3y - 2 = 0$ સમીકરણો દ્વારા દર્શાવતી રેખાઓ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo