જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણીય દબાણ જેટલું થાય છે તેને શું કહેવાય છે?

  • A
    ઠારબિંદુ
  • B
    ઉત્કલનબિંદુ
  • C
    પરમ તાપમાન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ચોક્કસ વાયુને હિલિયમ કરતા બહાર નીકળવા માટે ત્રણ ગણો સમય લાગે છે. તેનું આણ્વીય દળ ........... $u$ હશે.

કોઈ ચોક્કસ દિવસે વાતાવરણમાં ભેજનું પ્રમાણ $1\%$ છે. જો બેરોમીટર $760 \ mm \ of \ Hg$ દબાણ દર્શાવે,તો શુષ્ક વાયુનું દબાણ $mm \ of \ Hg$ માં કેટલું થશે?

Difficult
View Solution

એક વાતાવરણ (atmosphere) એટલે કેટલું?

સ્નિગ્ધતા ગુણાંક એટલે શું? તેનો એકમ જણાવો.

નિરપેક્ષ શૂન્ય એ એવું તાપમાન છે કે જ્યારે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo