બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો $9$ છે અને તેમનો તફાવત $1$ છે. તો તે સંખ્યા ............ છે.

  • A
    $27$
  • B
    $54$
  • C
    $87$
  • D
    $63$

Explore More

Similar Questions

પાંચ વર્ષ પહેલાં,પાંચ વ્યક્તિઓની ઉંમરનો સરવાળો $50$ વર્ષ હતો. પાંચ વર્ષ પછી,તે પાંચ વ્યક્તિઓની ઉંમરનો સરવાળો $\ldots \ldots \ldots \ldots$ વર્ષ થશે.

આલેખની રીત દ્વારા શોધો કે નીચેના સમીકરણોની જોડ સુસંગત છે કે નહીં. જો સુસંગત હોય,તો તેનો ઉકેલ મેળવો.
$3x + y + 4 = 0$
$6x - 2y + 4 = 0$

Difficult
View Solution

જો બે અંકની સંખ્યાના દશકનો અંક અને એકમના અંકનો સરવાળો અને તફાવત સમાન હોય,તો એકમનો અંક ........... છે.

પાંચ વર્ષ પહેલાં,ચાર વ્યક્તિઓની ઉંમરનો સરવાળો $60$ વર્ષ હતો. તે ચાર વ્યક્તિઓની હાલની ઉંમરનો સરવાળો $\ldots \ldots \ldots \ldots$ વર્ષ છે.

આદેશની રીતનો ઉપયોગ કરીને નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો: $3x - 7y = 18, 6x - 14y = 12$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo