જે પદાર્થોનું સરળતાથી ઓક્સિડેશન થાય છે,તેમને લાંબા સમય સુધી સાચવવા માટે શું કરવું જોઈએ?

  • A
    નાઈટ્રોજન ઉમેરીને હવાચુસ્ત પાત્રોમાં રાખવા.
  • B
    નાઈટ્રોજન ઉમેરીને થોડા દિવસો માટે તડકામાં રાખવા.
  • C
    ઓક્સિજન ઉમેરીને હવાચુસ્ત પાત્રોમાં રાખવા.
  • D
    ઓક્સિજન ઉમેરીને થોડા દિવસો માટે તડકામાં રાખવા.

Explore More

Similar Questions

રાસાયણિક સમીકરણો આપીને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ જ્યારે કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે?
$(b)$ જ્યારે ઉપરની પ્રક્રિયામાં મળતી નીપજને હાઇડ્રોજનમાં ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે?

પ્રયોગશાળામાં ઓક્સિજન વાયુની બનાવટ માટે નીચેની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે:
$2KClO_{3(s)} \xrightarrow[Catalyst]{Heat} 2KCl_{(s)} + 3O_{2(g)}$
આ પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Difficult
View Solution

નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો:
$(a)$ $KClO_{3} \longrightarrow KCl + O_{2}$
$(b)$ $Na_{2}CO_{3} + HCl \longrightarrow NaCl + H_{2}O + CO_{2}$

એક ધાતુ $X$ હવામાં ખુલ્લી રાખતા તેની સપાટી પર લીલા રંગનું પડ જામી જાય છે.
$(i)$ ધાતુ $X$ ને ઓળખો અને આ ફેરફાર માટે જવાબદાર પ્રક્રિયાનું નામ આપો.
$(ii)$ ધાતુ પર બનતા લીલા રંગના પડનું નામ અને રાસાયણિક સૂત્ર લખો.
$(iii)$ આ પ્રક્રિયાને રોકવા માટેની બે મહત્વની પદ્ધતિઓ જણાવો.

નીચેની રાસાયણિક પ્રક્રિયા માટે બે અવલોકનો લખો:
$(a)$ લેડ નાઈટ્રેટને સખત કાચની કસનળીમાં સખત રીતે ગરમ કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo