જે પદાર્થોનું સરળતાથી ઉર્ધ્વપાતન થાય છે તે છે

  • A
    પેટ્રોલ,એસિટોન,કપૂર,આયોડિન અને ઘન $CO_2$
  • B
    આયોડિન,ઘન $CO_2$,એમોનિયમ ક્લોરાઇડ,કેરોસીન અને ડીઝલ
  • C
    આયોડિન,એસિટોન,કપૂર,પેટ્રોલ અને નેપ્થલીન
  • D
    આયોડિન,કપૂર,એમોનિયમ ક્લોરાઇડ,એન્થ્રાસીન અને નેપ્થલીન

Explore More

Similar Questions

આકૃતિમાં આપેલા પદાર્થોનું તત્વો અને સંયોજનોમાં વર્ગીકરણ કરો.

નીચે આપેલી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ પ્રક્રિયાનું નામ આપો:
$(a)$ સૂકા બરફને ઓરડાના તાપમાને અને એક વાતાવરણીય દબાણે રાખવામાં આવે છે.
$(b)$ ગ્લાસમાં ભરેલા પાણીની સપાટી પર શાહીનું એક ટીપું મૂકતા તે આખા પાણીમાં ફેલાઈ જાય છે.
$(c)$ બીકરમાં પોટેશિયમ પરમેંગેનેટનો સ્ફટિક છે અને બીકરમાં પાણી ઉમેરીને હલાવવામાં આવે છે.
$(d)$ એસિટોનની બોટલ ખુલ્લી રાખતા તે ખાલી થઈ જાય છે.
$(e)$ દૂધમાંથી મલાઈ અલગ કરવા માટે તેને વલોવવામાં આવે છે.
$(f)$ રેતી અને પાણીના મિશ્રણને થોડો સમય સ્થિર રાખતા રેતી નીચે બેસી જાય છે.
$(g)$ અંધારા રૂમમાં નાના છિદ્રમાંથી પ્રવેશતો પ્રકાશનો ઝીણો કિરણપુંજ તેના માર્ગમાં રહેલા કણોને પ્રકાશિત કરે છે.

જળ શુદ્ધિકરણ પ્રણાલીમાં નીચેનાના કાર્યો લખો:
$(a)$ સેડિમેન્ટેશન (અવક્ષેપન) ટાંકી
$(b)$ લોડિંગ ટાંકી
$(c)$ ક્લોરિનેશન ટાંકી

તત્વ અને સંયોજન વચ્ચેનો તફાવત આપો (કોઈપણ બે મુદ્દા). દરેકનું એક ઉદાહરણ આપો.

$(a)$ નીચેનાના અલગીકરણ માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો?
$(i)$ સોડિયમ ક્લોરાઈડમાંથી એમોનિયમ ક્લોરાઈડ.
$(ii)$ ફૂલની પાંખડીઓના અર્કમાંથી વિવિધ રંજકદ્રવ્યો.
$(b)$ સ્ફટિકીકરણ એટલે શું? સ્ફટિકીકરણ પદ્ધતિ સાદા બાષ્પીભવન કરતા કઈ રીતે ચઢિયાતી છે તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo