નીચેની પ્રક્રિયામાં બનતા $A$ અને $B$ ના બંધારણો જણાવો : $[Ph = -C_6H_5]$

  • A
    $A = Ph-CO-CH_2-CH_2-COOH, B = Ph-CH_2-CH_2-CH_2-COOH$
  • B
    $A = Ph-CO-CH_2-CH_3, B = Ph-CH(OH)-CH_2-CH_3$
  • C
    $A = Ph-CO-CH_2-CH_2-COOH, B = Ph-CH_2-CH_2-CH_2-OH$
  • D
    $A = Ph-CO-CH_2-CH_3, B = Ph-CH_2-CH_2-CH_3$

Explore More

Similar Questions

ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયામાં $AlCl_3$ ની ક્રિયા શું છે?

કયું એરોમેટિક સંયોજન સાત-સભ્યની રીંગ ધરાવે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ કઈ છે?
$C_6H_5-CHBr-CH_2Br$ $\xrightarrow[(ii) NaNH_2]{(i) alc. KOH}$ $\xrightarrow[(iii) \text{Red hot iron tube}, 873 K]{}$

નીચેનામાંથી કયું સલ્ફોનેશન પ્રત્યે સૌથી વધુ સક્રિય છે?

$C_8H_{10}$ (એરોમેટિક) આણ્વિય સૂત્ર ધરાવતું સંયોજન '$A$' જે $1$ મોનોનાઈટ્રો વિસ્થાપિત નીપજ અને $3$ ડાયનાઈટ્રો વિસ્થાપિત નીપજો આપે છે,તે કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo