કોષ વિભાજનના સંશ્લેષણ તબક્કા ($S$ તબક્કો) દરમિયાન કઈ રચનાનું સ્વયંજનન (duplicate) થાય છે?

  • A
    $RNA$
  • B
    પ્રોટીન
  • C
    $DNA$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

. . . . . . તબક્કો $S$ તબક્કા દરમિયાન જરૂરી ઉત્સેચકોનું સંશ્લેષણ કરે છે.

સમસૂત્રીભાજન અને $DNA$ સ્વયંજનનની શરૂઆત વચ્ચેના સમયગાળાને ......... કહેવાય છે.

કોષચક્રની $G_2$-અવસ્થા દરમિયાન રંગસૂત્રોમાં $DNA$ ની માત્રા ....... હોય છે.

કોષ વિભાજનના $G_1$ તબક્કા દરમિયાન:

રિબોન્યુક્લિએઝ,જે એક સમસૂત્રી વિષ (mitotic poison) છે,તે કોષચક્રને કઈ અવસ્થામાં અવરોધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo