નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $(B)$ નું બંધારણ શું હશે?

  • A
    બેન્ઝોઇક એસિડ
  • B
    $3$-હાઇડ્રોક્સી-$3$-ફિનાઇલ-$1$-ફિનાઇલબ્યુટેન-$1$-ઓન
  • C
    $1,3$-ડાયફિનાઇલ-$2$-મિથાઇલપ્રોપ-$2$-ઇન-$1$-ઓન
  • D
    $1$-ફિનાઇલઇથેનોલ અને બેન્ઝોઇક એસિડ

Explore More

Similar Questions

પ્રક્રિયા $CH_3CHO \xrightarrow[Zn(Hg)/Conc. HCl]{[H]} CH_3CH_3$ ને શું કહેવાય છે?

Difficult
View Solution

સિલ્વર મીરર કસોટી નીચેનામાંથી કોની ઓળખ માટે વપરાય છે?

આપેલા સંયોજનોમાં,કયું એક સિલ્વર મિરર કસોટી આપતું નથી?

આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા કઈ છે?

પ્રક્રિયા $C_6H_5COCH_3 \xrightarrow[Zn-Hg / \text{conc. } HCl]{[H]} X$ માં,$X$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo