પ્રકૃતિમાં સૌથી શક્તિશાળી બળ કયું છે?

  • A
    ન્યુક્લિયર બળ
  • B
    ગુરુત્વાકર્ષણ બળ
  • C
    કુલંબ બળ
  • D
    ઘર્ષણ બળ

Explore More

Similar Questions

એક ન્યુક્લિયસ ${ }_{30}^{60} X$ ધ્યાનમાં લો. તેની આશરે ઘનતા કેટલી હશે? ($1 \text{ amu} = 1.6 \times 10^{-27} \text{ kg}$,$R_0 = 1.2 \times 10^{-15} \text{ m}$ લો)

જો $125$ દળ-ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $1.5 \text{ fermi}$ હોય, તો $64$ દળ-ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી થાય ($\text{ fermi}$ માં)?

એક ન્યુક્લિયસનો દળ ક્રમાંક $A_1$ અને કદ $V_1$ છે. બીજા ન્યુક્લિયસનો દળ ક્રમાંક $A_2$ અને કદ $V_2$ છે. જો દળ ક્રમાંકો વચ્ચેનો સંબંધ $A_2 = 3 A_1$ હોય,તો $\frac{V_1}{V_2} =$

પરમાણુ ત્રિજ્યા માપવા માટે કયો એકમ સાચો છે?

યુરેનિયમ ન્યુક્લિયસની ઘનતાનો ક્રમ (order of magnitude) કેટલો છે? (આપેલ છે: ${m_p} = 1.67 \times 10^{-27} \ kg$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo