એક લાંબા સીધા વિદ્યુતપ્રવાહ ધારિત તારની નજીક $r$ અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા $B$ છે. $\frac{r}{2}$ અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{B}{2}$
  • B
    $\frac{B}{4}$
  • C
    $2B$
  • D
    $4B$

Explore More

Similar Questions

$2.0$ $m$ લંબાઈના સીધા તારમાંથી $I$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. તારના બંને છેડાથી $3$ $m$ અંતરે અને તારની અક્ષ પર આવેલા હવામાંના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$R$ મીટર ત્રિજ્યા ધરાવતી એક પાતળી રીંગ પર $q$ કુલંબ વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. આ રીંગ તેની અક્ષની આસપાસ $f$ પરિભ્રમણ/સેકન્ડની અચળ આવૃત્તિ સાથે ફરે છે. રીંગના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય $Wb/m^2$ માં કેટલું હશે? $(\mu_0 = \text{શૂન્યાવકાશની પરમીએબિલિટી})$

બે લાંબા સીધા સમાંતર તાર વિરુદ્ધ દિશામાં $8 \ A$ અને $10 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો તાર વચ્ચેનું અંતર $9 \ cm$ હોય,તો $8 \ A$ પ્રવાહ ધરાવતા તારથી $4 \ cm$ ના લંબ અંતરે આવેલા બંને તાર વચ્ચેના બિંદુએ ચોખ્ખું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$l$ લંબાઈના એક તારને $R_1$ ત્રિજ્યાના એક આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. સમાન દ્રવ્ય,સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન લંબાઈ ધરાવતા બીજા તારને $R_2$ ત્રિજ્યાના બે આંટાવાળા વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. જ્યારે બંને ગૂંચળામાંથી સમાન વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે બંને ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનો ગુણોત્તર કેટલો હશે?

$L$ બાજુ ધરાવતા અને $I$ વિદ્યુતપ્રવાહ વહેતા ચોરસ લૂપના વિકર્ણોના છેદબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo