નીચે આપેલ પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર . . . . . . $\mu C$ છે.

  • A
    $20$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $50$

Explore More

Similar Questions

બે અલગ-અલગ $RC$ સર્કિટ $1$ અને $2$ માં કેપેસિટર પરનો ચાર્જ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લોટ કરવામાં આવ્યો છે. બંને સર્કિટને સંબંધિત સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

Difficult
View Solution

$1 \mu F$ નો કેપેસિટર $C$, $1 \text{ M}\Omega$ ના અવરોધ દ્વારા $10 V$ ની બેટરી સાથે જોડાયેલ છે. $1 \text{ s}$ પછી $C$ પરનો વોલ્ટેજ આશરે કેટલો હશે ($V$ માં)?

જ્યારે સમય $t = 0$ પર કી $K$ દબાવવામાં આવે છે, ત્યારે આપેલ સર્કિટના અવરોધ $AB$ માં પ્રવાહ $I$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

રેક્ટિફાયરમાં વપરાતા ફિલ્ટર સર્કિટમાં લોડ અવરોધ $200 \Omega$ અને કેપેસીટન્સ $15 \mu\text{F}$ છે. તો ટાઈમ કોન્સ્ટન્ટનું મૂલ્ય . . . . . . છે.

$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને લાંબા સમય સુધી $200\,V$ ના અચળ $emf$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ,સ્વીચને સંપર્ક $1$ થી સંપર્ક $2$ પર ખસેડવામાં આવે છે. ત્યારબાદ $500\,\Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે ($/32\,J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo