પરપોષીઓ દ્વારા ઉપયોગમાં ન લેવાયેલ કાર્બનિક દ્રવ્યોના સંગ્રહને શું કહેવામાં આવે છે?

  • A
    કુલ પ્રાથમિક ઉત્પાદકતા
  • B
    ચોખ્ખી દ્વિતીયક ઉત્પાદકતા
  • C
    ચોખ્ખી ઉત્પાદકતા
  • D
    દ્વિતીયક ઉત્પાદકતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા નિવસનતંત્રમાં સૌથી વધુ પ્રાથમિક ઉત્પાદકતા જોવા મળે છે?

આહાર શૃંખલામાં તીતીઘોડાને પ્રાપ્ત થતો ઊર્જાનો જથ્થો નીચેનામાંથી કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

વધુ પ્રાથમિક ઉત્પાદકતા માટે $A$ જરૂરી છે. $B$ માં સૌથી ઓછી પ્રાથમિક ઉત્પાદકતા જોવા મળે છે કારણ કે જમીનમાં ભેજનો અભાવ હોય છે.
$A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

સમગ્ર જીવાવરણની વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કાર્બનિક પદાર્થોના અંદાજિત $...........$ (શુષ્ક વજન) જેટલી છે.

પરિસ્થિતિકીય તંત્રમાં લીલી વનસ્પતિ દ્વારા ગ્રહણ કરવામાં આવતી કુલ ઊર્જાના પ્રમાણને ......... કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo