કયું વિધાન સંધિપાદ (Arthropods) માટે સાચું નથી?

  • A
    તેઓ ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે
  • B
    તેમનું શરીર શીર્ષ,ઉરસ અને ઉદરમાં વિભાજિત હોય છે
  • C
    તેઓ ખંડિત અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે
  • D
    તેમાં ફલન સામાન્ય રીતે બાહ્ય હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પતંગિયાનું એક મહત્વનું વિશિષ્ટ લક્ષણ છે અને ફૂદા (moth) નું નથી?

કણખજૂરો $(Julus)$ અને ગોમ $(Scolopendra)$ બંનેનો સમાવેશ શેમાં થાય છે?

......... માં ફેફસાંપોથી (Book lungs) જોવા મળે છે.

Difficult
View Solution

સંધિપાદ (Arthropods) પ્રાણીઓ નિર્મોચન (Ecdysis)ની પ્રક્રિયા દરમિયાન શેનો ત્યાગ કરે છે?

ક્રેફિશ (Crayfish) એ એક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo