$298 \ K$ તાપમાને નીચેના હાફ-સેલ માટેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ છે :-
$NO_3^{-} + 4H^{+} + 3e^{-} \rightarrow NO_{(g)} + 2H_2O \quad E^0 = 0.97 \ V$
$V^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow V_{(s)}$ $E^0 = -1.19 \ V$
$Fe^{3+}_{(aq)} + 3e^{-} \rightarrow Fe_{(s)}$ $E^0 = -0.04 \ V$
$Ag^{+}_{(aq)} + e^{-} \rightarrow Ag_{(s)}$ $E^0 = 0.80 \ V$
$Au^{3+}_{(aq)} + 3e^{-} \rightarrow Au_{(s)}$ $E^0 = 1.40 \ V$

જલીય દ્રાવણમાં $NO_3^{-}$ દ્વારા ઓક્સિડેશન પામતી ધાતુઓની સંખ્યા $....$ છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા ધરાવતા કોષ માટે: $Zn_{(s)} + Ni^{2+}_{(aq)} \longrightarrow Zn^{2+}_{(aq)} + Ni_{(s)}$. જો $E^{\circ}_{\text{cell}} = 0.5 \ V$ હોય,તો કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર કેટલો થશે ($kJ$ માં)?

જો અર્ધ-કોષ પ્રક્રિયા $A + e^- \to A^-$ નો રિડક્શન પોટેન્શિયલ ખૂબ જ ઋણ હોય,તો તેનો અર્થ એ થાય કે

નીચેનામાંથી કોનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ સૌથી વધુ છે?

નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોડને તમામ તાપમાને સંદર્ભ ઇલેક્ટ્રોડ તરીકે સાર્વત્રિક રીતે સ્વીકારવામાં આવ્યો છે અને તેને $0 \ V$ મૂલ્ય આપવામાં આવ્યું છે?

સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફોરિક એસિડના મિશ્રણમાં $Fe^{3+}/Fe^{2+}$ નો ફોર્મલ પોટેન્શિયલ $(E^{\circ}=+0.61 \ V)$ એ પ્રમાણિત પોટેન્શિયલ $(E^{\circ}=+0.77 \ V)$ કરતા ઘણો ઓછો છે. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo