$Cu^{+2}/Cu$ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $0.34 \ V$ છે. ઉપરના યુગ્મ માટે $pH = 14$ પર રિડક્શન પોટેન્શિયલની ગણતરી કરો $V$ $[K_{sp}[Cu(OH)_2] = 1 \times 10^{-19}]$

  • A
    $+0.03$
  • B
    $-3.09$
  • C
    $-0.22$
  • D
    $1.50$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને નીચેના વિદ્યુતરાસાયણિક કોષ માટે,
$Pt_{(s)} \mid H_2(g, 1 \ bar) \mid H^{+}(aq, 1 \ M) \parallel M^{4+}_{(aq)}, M^{2+}_{(aq)} \mid Pt_{(s)}$
જ્યારે $\frac{[M^{2+}_{(aq)}]}{[M^{4+}_{(aq)}]} = 10^x$ હોય ત્યારે $E_{\text{cell}} = 0.092 \ V$ છે.
આપેલ છે: $E^0_{M^{4+}/M^{2+}} = 0.151 \ V$; $2.303 \frac{RT}{F} = 0.059 \ V$
$x$ નું મૂલ્ય શોધો.

નીચેની કોષ સંજ્ઞા માટે કોષ પોટેન્શિયલ આશરે કેટલો હશે ($V$ માં)?
$M_{(s)} | M^{3+}(aq, 0.01 \ M) || N^{2+}(aq, 0.1 \ M) | N_{(s)}$
$E_{M^{3+} / M}^0 = 0.6 \ V$ અને $E_{N^{2+} / N}^0 = 0.1 \ V$

$H_{2(g)} + 2 AgCl_{(s)} \rightleftharpoons 2 Ag_{(s)} + 2 HCl_{(aq)}$. આ કોષ માટે $25^{\circ} C$ તાપમાને $E^{\circ}_{cell} = 0.22 \ V$ છે. તો $25^{\circ} C$ તાપમાને સંતુલન અચળાંક કેટલો હશે?

$25\,^oC$ તાપમાને હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને $pH = 3$ ધરાવતા દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. તો કોષનો પોટેન્શિયલ ............. $V$ થશે ($2.303\,RT/F$ નું મૂલ્ય $0.059\,V$ છે).

$298 \, K$ તાપમાને,$pH = 10$ ધરાવતા $HCl$ ના દ્રાવણમાં પ્લેટિનમનો તાર ડુબાડીને અને $1 \, atm$ દબાણે પ્લેટિનમ તારની આસપાસ હાઇડ્રોજન વાયુ પસાર કરીને હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ બનાવવામાં આવે છે. ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ ......... $V$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo