$OCl^{-} / Cl^{-}$ અને $Cl^{-} / \frac{1}{2}Cl_2$ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $({E^o})$ અનુક્રમે $0.94 \ V$ અને $-1.36 \ V$ છે. $OCl^{-} / \frac{1}{2}Cl_2$ માટે ${E^o}$ નું મૂલ્ય ............... $V$ થશે.

  • A
    $-0.42$
  • B
    $-2.20$
  • C
    $0.52$
  • D
    $1.04$

Explore More

Similar Questions

$Mg^{2+} + 2e^{-} \rightarrow Mg_{(s)}$ માટે $E^{0} = -2.37 \, V$ અને $Cu^{2+} + 2e^{-} \rightarrow Cu_{(s)}$ માટે $E^{0} = +0.33 \, V$ હોય,તો કોષનો $emf$ $(E^{0}_{Cell})$ = .......... $V$.

કોષ પ્રક્રિયામાં
$Cu_{(s)} + 2Ag^{+}_{(aq)} \to Cu^{2+}_{(aq)} + 2Ag_{(s)}$
$E_{cell}^o = + 0.46 \ V$.
જો $Cu^{2+}$ આયનોની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો $E_{cell}^o$ શું થશે?

નીચેના ${E^0}$ મૂલ્યો ધ્યાનમાં લો:
${E^0}_{Fe^{3+}/Fe^{2+}} = + 0.77 \ V$
${E^0}_{Sn^{2+}/Sn} = - 0.14 \ V$
પ્રમાણિત સ્થિતિમાં,પ્રક્રિયા $Sn_{(s)} + 2Fe^{3+}_{(aq)} \to 2Fe^{2+}_{(aq)} + Sn^{2+}_{(aq)}$ માટે પોટેન્શિયલ ............ $V$ છે.

$Cr_2O_7^{2-} + I^{-} \to I_2 + Cr^{3+}$
$E^0_{cell} = 0.79 \ V$
$E^0_{Cr_2O_7^{2-}} = 1.33 \ V$,$E^0_{I_2}$ એ ........... $V$ છે.

નીચે રીડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. સૌથી પ્રબળ રીડ્યુસિંગ કર્તા કયો છે? $Al^{3+}/Al = -1.67 \, V, Mg^{2+}/Mg = -2.34 \, V, Cu^{2+}/Cu = +0.34 \, V, I_2/2I^- = +0.53 \, V$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo