એક પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા તાપમાન પર આધારિત છે અને તે $C = kT$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે,જ્યાં $k$ એ $SI$ એકમોમાં યોગ્ય પરિમાણોનો અચળાંક છે,અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે. જો $1 \ kg$ પદાર્થનું તાપમાન $-73^{\circ} C$ થી $27^{\circ} C$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા $nk$ હોય,તો $n$ નું મૂલ્ય શોધો. [આપેલ છે: $0 \ K = -273^{\circ} C$.]

  • A
    $20000$
  • B
    $30000$
  • C
    $40000$
  • D
    $25000$

Explore More

Similar Questions

$40 \, g$ તાંબાની ઉષ્માધારિતા શોધો,જેની વિશિષ્ટ ઉષ્મા $0.3 \, erg \, g^{-1} (^{\circ} C)^{-1}$ છે.

કારના એન્જિનના રેડિયેટરને ઠંડુ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે કારણ કે

પદાર્થમાં રહેલી ઉષ્મા શેના પર આધાર રાખે છે?

$100 \,g$ એલ્યુમિનિયમની ઉષ્મીય ક્ષમતા (વિશિષ્ટ ઉષ્મા $= 0.2 \,cal / g ^{\circ} C$) ............ $cal / ^{\circ} C$ છે.

સમાન દળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ને અચળ દરે ગરમ કરવામાં આવે છે. પદાર્થોના તાપમાન $\theta$ માં સમય $t$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo