કોઈ સમુદાયમાં અન્ય પ્રજાતિઓની સાપેક્ષ વિપુલતાને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતી વનસ્પતિઓની પ્રજાતિઓને શું કહેવામાં આવે છે?

  • A
    ધાર પ્રજાતિઓ (Edge species)
  • B
    કીસ્ટોન પ્રજાતિઓ (Keystone species)
  • C
    પાયોનિયર પ્રજાતિઓ (Pioneer species)
  • D
    સેરલ પ્રજાતિઓ (Seral species)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જંગલના કાર્યનું નિયમન કરે છે?

કોઈપણ સમયે નિવસનતંત્રમાં હાજર જીવંત દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે?

વાયુરૂપ ચક્ર અને અવસાદી ચક્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
$I -$ સલ્ફર ચક્ર
$II -$ નાઈટ્રોજન ચક્ર
$III -$ કાર્બન ચક્ર
$IV -$ ફોસ્ફરસ ચક્ર
(વાયુરૂપ ચક્ર,અવસાદી ચક્ર) માટે સાચું જૂથ ઓળખો.

એક કુદરતી નિવસનતંત્ર:

અનુક્રમણ (Succession) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo