$CO$ કરતા અલગ બંધ ક્રમાંક ધરાવતી સ્પીસીઝ કઈ છે?

  • A
    $NO^{-}$
  • B
    $NO^{+}$
  • C
    $CN^{-}$
  • D
    $N_2$

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
સ્પીસીઝની જોડી સમાન ગુણધર્મ
$A$. $B_2 \& O_2$ $P$. બંધ ક્રમાંક $= 2.5$
$B$. $Be_2 \& H_2^{2-}$ $Q$. અનુચુંબકીય સ્વભાવ
$C$. $N_2^{+} \& N_2^{-}$ $R$. પ્રતિચુંબકીય સ્વભાવ
$D$. $O_2^{+} \& O_2^{-}$ $S$. અસ્તિત્વ ધરાવતું નથી

$N_2$ અણુના આણ્વિય કક્ષકોની ઊર્જાનો સાચો ક્રમ કયો છે?

જો ડાયોક્સિજન સ્પીસીઝની ચુંબકીય ચાકમાત્રા $1.73 \; B.M$ હોય,તો તે શું હોઈ શકે?

નીચેનામાંથી કયા અણુનો બંધ ક્રમાંક $1$ કરતા વધારે છે?

બંધ ક્રમાંકનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo