$AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.8 \times 10^{-10}$ છે. નીચેનામાંથી કયા દ્રાવણોને સમાન કદમાં મિશ્ર કરવાથી $AgCl$ ના અવક્ષેપ મળશે?

  • A
    $10^{-8} \ M \ Ag^{+}$ અને $10^{-8} \ M \ Cl^{-}$ આયનો
  • B
    $10^{-3} \ M \ Ag^{+}$ અને $10^{-3} \ M \ Cl^{-}$ આયનો
  • C
    $10^{-6} \ M \ Ag^{+}$ અને $10^{-6} \ M \ Cl^{-}$ આયનો
  • D
    $10^{-10} \ M \ Ag^{+}$ અને $10^{-10} \ M \ Cl^{-}$ આયનો

Explore More

Similar Questions

$PbCl_2$ ની દ્રાવ્યતા નીચેનામાંથી કઈ છે?

$Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp}$ એ $9.0 \times 10^{-12}$ છે. જો દ્રાવણ $Mg^{2+}$ આયન માટે $0.010 \ M$ હોય,તો $Mg(OH)_2$ ના અવક્ષેપન વગર હાઇડ્રોક્સાઇડ આયનની મહત્તમ સાંદ્રતા કેટલી હોઈ શકે?

$25^{\circ} C$ તાપમાને $CaCO_3$ ની દ્રાવ્યતા $7 \times 10^{-5} \ mol \ dm^{-3}$ છે. તે જ તાપમાને તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

સામાન્ય સૂત્ર $MX_2$ ધરાવતા ક્ષારનો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-12}$ છે. તો ક્ષારના સંતૃપ્ત જલીય દ્રાવણમાં $M^{2+}$ આયનની સાંદ્રતા કેટલી હશે?

$Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-12}$ છે. $0.01 \ M$ $MgCl_2$ ના જલીય દ્રાવણમાં સાંદ્ર $NaOH$ નું જલીય દ્રાવણ ઉમેરવામાં આવે છે. જે $pH$ પર અવક્ષેપન થાય છે તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo