$25 \, ^\circ C$ તાપમાને પાણીમાં $Ag_2CO_3$ અને $FeCO_3$ ના દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે $4 \times 10^{-12}$ અને $2.5 \times 10^{-11}$ છે. જો $S_1$ અને $S_2$ એ પાણીમાં અલગ-અલગ ઓગળતી વખતે તેમની દ્રાવ્યતા હોય,તો $S_1/S_2$ શું થાય?

  • A
    $2 : 1$
  • B
    $20 : 1$
  • C
    $1 : 2$
  • D
    $1 : 20$

Explore More

Similar Questions

$0.1 \, M \, NaOH$ દ્રાવણમાં $Zn(OH)_{2}$ ની મોલર દ્રાવ્યતા $x \times 10^{-18} \, M$ છે. $x$ નું મૂલ્ય ...... છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: $Zn(OH)_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $2 \times 10^{-20}$ છે)

$0.1 \ M \ Cl^-$ દ્રાવણમાં $AgCl$ $(K_{sp} = 1.0 \times 10^{-10})$ ની દ્રાવ્યતા ($mol \ L^{-1}$ માં) કેટલી છે?

$Mg(OH)_2$ નો $K_{sp}$ $1 \times 10^{-12}$ છે. $0.01 \ M \ MgCl_2$ કયા $pH$ થી વધુ મૂલ્ય ધરાવતા દ્રાવણમાં અવક્ષેપન દર્શાવશે?

સિલ્વર ક્રોમેટની દ્રાવ્યતા $1.992 \times 10^{-2} \ g/L$ છે. $Ag_2CrO_4$ નું મોલર દળ $332 \ g/mol$ છે. $Ag_2CrO_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં $Ag^{+}$ ની મોલર સાંદ્રતા કેટલી હશે?

Difficult
View Solution

$MY$ અને $NY_3$,બે લગભગ અદ્રાવ્ય ક્ષારો,ઓરડાના તાપમાને સમાન $K_{sp}$ મૂલ્યો $6.2 \times 10^{-13}$ ધરાવે છે. $MY$ અને $NY_3$ ના સંદર્ભમાં કયું વિધાન સાચું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo