$0.1 \ M \ NaCl$ દ્રાવણમાં $1.6 \times 10^{-10}$ દ્રાવ્યતા ગુણાકાર ધરાવતા $AgCl_{(s)}$ ની દ્રાવ્યતા કેટલી હશે?

  • A
    $1.26 \times 10^{-5} \ M$
  • B
    $1.6 \times 10^{-9} \ M$
  • C
    $1.6 \times 10^{-11} \ M$
  • D
    શૂન્ય.

Explore More

Similar Questions

$PbI_2$ ની દ્રાવ્યતા શોધો જો તેનો દ્રાવ્યતા ગુણાકાર $7.0 \times 10^{-9}$ હોય.

$A_{3}B_{2}$ એ $M \ g \ mol^{-1}$ મોલર દળ અને $x \ g \ L^{-1}$ દ્રાવ્યતા ધરાવતું અલ્પ દ્રાવ્ય ક્ષાર છે. દ્રાવ્યતા ગુણાકાર $K_{sp} = a(\frac{x}{M})^{5}$ નું પાલન કરે છે. $a$ નું મૂલ્ય ...... છે. (પૂર્ણાંક જવાબ)

જો $AgCl$ નો $K_{sp} \ 10^{-10}$ હોય,તો $1.43 \ g \ AgCl$ નું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી દ્રાવણનું કદ કેટલું હશે? $[M.W. = 143]$

જો '$s$' અને '$S$' અનુક્રમે અલ્પ દ્રાવ્ય દ્વિવિદ્યુત વિભાજ્યની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

જો $M_2X$,$QY_2$ અને $PZ_2$ ક્ષારની દ્રાવ્યતા સમાન હોય,તો તેમના $K_{sp}$ મૂલ્યો વચ્ચેનો સંબંધ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo