$I_2$ ની પાણીમાં દ્રાવ્યતા કોની હાજરીમાં વધે છે?

  • A
    $KI$
  • B
    $H_2SO_4$
  • C
    $KMnO_4$
  • D
    $NH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની પાણીમાં દ્રાવ્યતા ન્યૂનતમ છે?

$AB$ પ્રકારના ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-8}$ છે. તેના સંતૃપ્ત દ્રાવણની મોલારિટી કેટલી હશે?

$Ag_2SO_4$ ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા $2.5 \times 10^{-2} \ M$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

$Ba^{2+}$,$Sr^{2+}$,અને $Ca^{2+}$ આયનો ધરાવતા દ્રાવણમાં $CrO_4^{2-}$ આયનો ધરાવતું દ્રાવણ ઉમેરતા,સૌથી પહેલા કયા પદાર્થનું અવક્ષેપન થશે?

જો $M_2X$,$QY_2$ અને $PZ_3$ ક્ષારની દ્રાવ્યતા સમાન $(S < 1)$ હોય,તો તેમના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ વચ્ચેનો સંબંધ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo