પાણીમાં $AgCl$ ની દ્રાવ્યતા $1.43 \times 10^{-3} \ g \ L^{-1}$ છે. $25 \ ^oC$ તાપમાને $AgCl$ માટે $K_{sp}$ નું મૂલ્ય શું હશે?

  • A
    $2.0 \times 10^{-6} \ M^2$
  • B
    $1 \times 10^{-10} \ M^2$
  • C
    $1 \times 10^{-6} \ M^2$
  • D
    $2 \times 10^{-10} \ M^2$

Explore More

Similar Questions

$25\ ^oC$ તાપમાને $AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.5625 \times 10^{-10}$ છે. ગ્રામ પ્રતિ લિટરમાં તેની દ્રાવ્યતા કેટલી હશે?

ક્ષાર $Ca_3(PO_4)_2$ માટે $K_{sp}$ અને દ્રાવ્યતા $(S)$ વચ્ચેનો સંબંધ દર્શાવો.

$PbI_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.08 \times 10^{-7}$ છે. $298 \ K$ તાપમાને તેની દ્રાવ્યતા $mol \ dm^{-3}$ માં ગણો.

અલ્પ દ્રાવ્ય ક્ષાર $AX_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. તેની દ્રાવ્યતા (મોલ/લિટર માં) કેટલી છે?

$M_2X_3$ ક્ષારની દ્રાવ્યતા $y \ mol \ dm^{-3}$ છે. આ ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo