વનસ્પતિનો પ્રરોહ (shoot) શું દર્શાવે છે?

  • A
    ધન જલાનુવર્તન અને ઋણ પ્રકાશાનુવર્તન
  • B
    ધન ભૂઆનુવર્તન અને ઋણ પ્રકાશાનુવર્તન
  • C
    ધન પ્રકાશાનુવર્તન તેમજ ધન ભૂઆનુવર્તન
  • D
    ધન પ્રકાશાનુવર્તન અને ઋણ ભૂઆનુવર્તન

Explore More

Similar Questions

'રસાયણાવર્તન' (Chemotropism) ની વ્યાખ્યા આપો.

અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ તેમનો સ્ત્રાવ રુધિરમાં શા માટે મુક્ત કરે છે?

$(a)$ મગજના તે ભાગનું નામ આપો જે નીચેનાનું નિયંત્રણ કરે છે:
$(i)$ ઐચ્છિક ક્રિયાઓ,
$(ii)$ અનૈચ્છિક ક્રિયાઓ.
$(b)$ પરિઘવર્તી ચેતાતંત્રનું મહત્વ શું છે? આ ચેતાતંત્રના ઘટકોના નામ આપો અને બંનેના ઉદ્ભવ વચ્ચેનો તફાવત જણાવો.

બે ચેતાકોષો વચ્ચેના જોડાણને શું કહેવામાં આવે છે?

$(a)$ મનુષ્ય અને વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (growth hormone) કયા અંગમાં સંશ્લેષિત થાય છે,તે જણાવો.
$(b)$ જ્યારે વનસ્પતિને એકદિશીય પ્રકાશમાં રાખવામાં આવે ત્યારે પ્રરોહ (shoot) વળવાની ઘટનાનો ક્રમ જણાવો. આ ઉપરાંત,અંતઃસ્ત્રાવનું નામ અને હલનચલનનો પ્રકાર જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo