નીચેનામાંથી કયા અણુઓનો સમૂહ શૂન્ય દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) ધરાવે છે: $CCl_4$,$BF_3$,$CHCl_3$,$CS_2$,$NH_3$,$1,4$-ડાયક્લોરોબેન્ઝીન,$CO_2$.

  • A
    માત્ર $CO_2, CS_2, BF_3, NH_3, CHCl_3$
  • B
    માત્ર $CCl_4, BF_3, CO_2, CS_2, 1,4$-ડાયક્લોરોબેન્ઝીન
  • C
    માત્ર $CO_2, CS_2, 1,4$-ડાયક્લોરોબેન્ઝીન
  • D
    માત્ર $CO_2, CS_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે?

અણુમાં ડાયપોલ મોમેન્ટ એટલે શું? દ્વિ-પરમાણ્વીય અણુઓની ડાયપોલ મોમેન્ટ વિશે લખો.

નીચેના પૈકી દ્વિધ્રુવ ચાકમાત્રાનો સાચો ઊતરતો ક્રમ જણાવો.

નીચેના સંયોજનો માટે ડાયપોલ મોમેન્ટનો વધતો ક્રમ કયો છે? $(i)$ ટોલ્યુઇન $(ii)$ $m$-ડાયક્લોરોબેન્ઝિન $(iii)$ $o$-ડાયક્લોરોબેન્ઝિન $(iv)$ $p$-ડાયક્લોરોબેન્ઝિન

Difficult
View Solution

નીચેનામાંથી કયો અણુઓનો સમૂહ તેમના ડાયપોલ મોમેન્ટના સાચા ક્રમમાં નથી તે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo