કેલસમાંથી કોષોને અલગ કરવાની પ્રક્રિયા શું છે?

  • A
    અંગ સંવર્ધન
  • B
    પેશી સંવર્ધન
  • C
    બેઝલ માધ્યમ
  • D
    નર્સ પેશી

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનોમાંથી ખોટાં વિધાનો શોધો:
$(i)$ $2$ થી $3$ અઠવાડિયામાં કેલસ પ્રાપ્ત થાય છે.
$(ii)$ કેલસ-સંવર્ધનની સાપેક્ષમાં સસ્પેન્શન-સંવર્ધનમાં ઝડપી વૃદ્ધિ થતી નથી.
$(iii)$ ઑર્કિડના બીજમાં સંગ્રહિત ખોરાક હોતો નથી.
$(iv)$ $2,4-D$ નો ઉપયોગ ફક્ત કેલસ-સંવર્ધનમાં થાય છે.

પેશીય સંવર્ધનમાં નાળિયેરનું પાણી વપરાય છે,તે શેના કારણે હોય છે?

સોમેટિક એમ્બ્રિયોજેનેસિસ (દૈહિક ભ્રૂણજનન) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સૂક્ષ્મ-પ્રવર્ધન (Micropropagation) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

ટિશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન) ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo