ટ્રેનને રોકવા માટે સમાન પ્રતિરોધક બળ લગાડવામાં આવે છે. ટ્રેન $80 \ m$ પછી અટકી જાય છે. જો ઝડપ બમણી કરવામાં આવે,તો અંતર કેટલું થશે?

  • A
    સમાન
  • B
    બમણું
  • C
    અડધું
  • D
    ચાર ગણું

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો સૌથી પ્રબળ સંયુગ્મ બેઇઝ છે?

નાઈટ્રોબેન્ઝીનનું ઝિંક અને $NH_4Cl$ સાથે રિડક્શન કરવાથી શું મળે છે?

આપેલ લોજિક સર્કિટ માટે,ઇનપુટ $A$ અને $B$ ના સંદર્ભમાં આઉટપુટ $Y$ શોધો.

ધારો કે $p = (x + 4y)\,a + (2x + y + 1)\,b$ અને $q = (y - 2x + 2)\,a + (2x - 3y - 1)\,b,$ જ્યાં $a$ અને $b$ અસમરેખ સદિશો છે. જો $3p = 2q$ હોય,તો $x$ અને $y$ ની કિંમતો શોધો:

એક દ્વિ-બહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની કેન્દ્રલંબાઈ $5 ~cm$ છે. જો વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય,તો વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo