આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનું પરિણામી કેપેસિટન્સ ...... $\mu F$ છે.

  • A
    $1$
  • B
    $10$
  • C
    $50$
  • D
    $1.5$

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળા પર $Q$ વિદ્યુતભાર છે. તેને $2a$ આંતરિક ત્રિજ્યા અને $3a$ બાહ્ય ત્રિજ્યા ધરાવતી તટસ્થ વાહક સમકેન્દ્રીય ગોળીય કવચ વડે ઘેરાયેલ છે. તંત્રની સ્થિત-વિદ્યુત ઉર્જા શોધો.

પાંચ કેપેસિટર તેમની કેપેસીટન્સ સાથે બાજુની આકૃતિમાં દર્શાવેલ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $60\, V$ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ અને $5\, \mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર અનુક્રમે કેટલો હશે?

બે કેપેસિટર,એકનું કેપેસિટન્સ $C$ અને બીજાનું કેપેસિટન્સ $C/2$ છે,તેમને $V$ વોલ્ટની બેટરી સાથે સમાંતર જોડવામાં આવે છે. જોડાણ વાયરમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો.

Difficult
View Solution

ત્રણ સમાન કેપેસિટર (દરેકનું કેપેસિટન્સ $C$,પ્રારંભિક વિદ્યુતભાર શૂન્ય) શ્રેણીમાં જોડાયેલા છે અને $E$ emf ધરાવતી બેટરી દ્વારા ચાર્જ કરવામાં આવે છે. બેટરી દૂર કર્યા પછી,આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ કેપેસિટર સાથે બે અવરોધો જોડવામાં આવે છે. દરેક અવરોધમાં વ્યય થતી ઉષ્મા કેટલી છે?

$2\,m$ ત્રિજ્યા ધરાવતા એક ગોલીય વાહકને $120\,V$ ના સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. હવે તેને $6\,m$ ત્રિજ્યા ધરાવતા બીજા પોલા ગોલીય વાહકની અંદર મૂકવામાં આવે છે. મોટા ગોળાનું સ્થિતિમાન કેટલું વધશે તેની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo