સ્વસ્થ માનવ આંખની વિભેદન મર્યાદા (resolving limit) આશરે કેટલી હોય છે?

  • A
    $1^{\prime}$ અથવા $\left(\frac{1}{60}\right)^{\circ}$
  • B
    $1^{\prime \prime}$
  • C
    $1^{\circ}$
  • D
    $\left(\frac{1}{60}\right)^{\prime \prime}$

Explore More

Similar Questions

જો રેખાઓ $2x - 3y = 5$ અને $3x - 4y = 7$ એ $7$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના બે વ્યાસ હોય,તો વર્તુળનું સમીકરણ શું થાય?

પ્રકાશનું એક કિરણ સમબાજુ પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે કે આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો છે અને દરેક પ્રિઝમના ખૂણાના $3/4$ ગણો છે. વિચલનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

ક્લોરોબેન્ઝીનના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

એક કાર્નોટ એન્જિન જેનું નીચા તાપમાનનું રિઝર્વોયર $7^{\circ} C$ પર છે તેની કાર્યક્ષમતા $50 \%$ છે. કાર્યક્ષમતા વધારીને $70 \%$ કરવી છે. તો ઊંચા તાપમાનના રિઝર્વોયરનું તાપમાન કેટલા ડિગ્રી ($K$ માં) વધારવું જોઈએ?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo