લોખંડના તારનો અવરોધ $10\,\Omega$ છે અને અવરોધકતાનો તાપમાન ગુણાંક $5 \times 10^{-3}\,^{\circ}C^{-1}$ છે. $20\,^{\circ}C$ તાપમાને તેમાંથી $30\,mA$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અચળ રાખીને,તારનું તાપમાન $120\,^{\circ}C$ સુધી વધારવામાં આવે છે. તો તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ મિલિએમ્પિયરમાં કેટલો હશે?

  • A
    $20$
  • B
    $15$
  • C
    $10$
  • D
    $40$

Explore More

Similar Questions

આપેલ પરિપથ માટે વોલ્ટમીટરનું અવલોકન કેટલા $volt$ હશે?

$1 \,\Omega$ ના બે અવરોધોનું સમાંતર જોડાણ,$1.5 \,\,\Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડાયેલ છે. આ આખું જોડાણ $10 \,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતો પ્રવાહ .............. $A$ છે.

આપેલ સર્કિટમાં $AB$ ટર્મિનલ વચ્ચેનો વોલ્ટેજ ગણો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\, V$ ના $e.m.f.$ ધરાવતી બેટરીને અવરોધના નેટવર્ક સાથે જોડવામાં આવી છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ${V_A} - {V_B}$ .................... $V$ છે.

Difficult
View Solution

આપેલ પરિપથમાં આદર્શ વોલ્ટમીટરનું અવલોકન $\frac{E}{2}$ છે,તો કોષનો આંતરિક અવરોધ $r$ એ ............. $\Omega$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo