$\frac{1}{10} \ M$ દ્રાવણનો અવરોધ $2.5 \times 10^3 \ \Omega$ છે. દ્રાવણની મોલર વાહકતા કેટલી છે? (કોષ અચળાંક $= 1.25 \ cm^{-1}$)

  • A
    $3.5 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$
  • B
    $5.0 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$
  • C
    $2.5 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$
  • D
    $2.0 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$

Explore More

Similar Questions

$0.02 \ m$ અંતર અને $0.0004 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતા બે ઇલેક્ટ્રોડ વચ્ચેના ડેસીમોલર દ્રાવણનો અવરોધ $50 \ \Omega$ માલૂમ પડ્યો હતો. વિશિષ્ટ વાહકતા $(\kappa)$ .......... $S \ m^{-1}$ છે.

જો $0.01 \, M$ વિદ્યુતવિભાજ્યના દ્રાવણનો અવરોધ $40 \, \Omega$ હોય અને કોષનો કોષ અચળાંક $0.4 \, cm^{-1}$ હોય,તો તેની મોલર વાહકતા $ohm^{-1} \, cm^2 \, mol^{-1}$ માં કેટલી થશે :-

આયનિક દ્રાવણની અવરોધકતા માપવા સાથે સંકળાયેલી મુશ્કેલીઓ પર નોંધ લખો.

અનંત મંદને $LiCl$, $NaCl$ અને $KCl$ ની તુલ્ય વાહકતાનો સાચો ક્રમ કયો છે?

એક ઇલેક્ટ્રોલાઇટના $0.2 \ M$ દ્રાવણનો અવરોધ $30 \ \Omega$ છે અને વાહકતા $1.2 \ S \ m^{-1}$ છે. કોષ અચળાંકનું મૂલ્ય શું છે ($cm^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo