નીચે આપેલા પરિપથમાં એક ચોક્કસ ક્ષણે અવરોધ વધારવામાં આવે છે. આ ક્ષણે અવરોધનું મૂલ્ય $10 \, \Omega$ છે. તો હવે પરિપથમાં પ્રવાહ કેટલો હશે?

  • A
    $i = 0.5 \, A$
  • B
    $i > 0.5 \, A$
  • C
    $i < 0.5 \, A$
  • D
    $i = 0$

Explore More

Similar Questions

જો $x^2+2px-2p+8>0$ એ $x$ ની તમામ વાસ્તવિક કિંમતો માટે સાચું હોય,તો $p$ ની તમામ શક્ય કિંમતોનો ગણ શોધો.

જો $\sin ^{-1} x+\sin ^{-1}(1-x)=\cos ^{-1} x$ હોય,તો $x \in$

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કયો ઓક્સાઇડ ઓર્થોફોસ્ફોરિક એસિડ $(H_3PO_4)$ નો એનહાઇડ્રાઇડ છે?

આદર્શ વાયુઓ માટે $\frac{C_P}{C_V}$ ગુણોત્તરને વિવિધ પ્રકારના અણુઓ સાથે જોડો.
અણુનો પ્રકાર $\frac{C_P}{C_V}$
$A$. એકપરમાણ્વીય $I$. $\frac{7}{5}$
$B$. દ્વિપરમાણ્વીય દ્રઢ અણુઓ $II$. $\frac{9}{7}$
$C$. દ્વિપરમાણ્વીય અદ્રઢ અણુઓ $III$. $\frac{4}{3}$
$D$. ત્રિપરમાણ્વીય દ્રઢ અણુઓ $IV$. $\frac{5}{3}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo