સેન્ટ્રિઓલ્સનું સ્વયંજનન (replication) કયા તબક્કા દરમિયાન થાય છે?

  • A
    પ્રારંભિક પૂર્વાવસ્થા (Early prophase)
  • B
    અંતિમ પૂર્વાવસ્થા (Late prophase)
  • C
    અંતિમ અંત્યાવસ્થા (Late telophase)
  • D
    આંતરાવસ્થા (Interphase)

Explore More

Similar Questions

સુકોષકેન્દ્રીઓમાં પ્રત્યાંકન (Transcription) પ્રક્રિયા કોષચક્રના < u> i અને < u> ii તબક્કા દરમિયાન થાય છે.

સુકોષકેન્દ્રી કોષચક્રમાં,કોષ સંલયન (cell fusion) પ્રયોગો દર્શાવે છે કે:

કોષકેન્દ્રીય $DNA$ નું સ્વયંજનન કયા તબક્કામાં થાય છે?

નીચેનામાંથી કઈ અવસ્થામાં રંગસૂત્રો સૌથી ઓછા કુંતલીય (least condensed) હોય છે?

કોષચક્રના $G_2$ તબક્કે રંગસૂત્રમાં $DNA$ અણુઓની સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo