પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ $(M)$ અને વપરાયેલ તારની લંબાઈ $(L)$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $M \propto L$
  • B
    $M \propto \frac{1}{L}$
  • C
    $M \propto L^2$
  • D
    $M \propto \frac{1}{L^2}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં $T$ આવર્તકાળ સાથે ગતિ કરતા ઇલેક્ટ્રોનનો ચુંબકીય મોમેન્ટ કેટલો થાય?

$\pi \ m^2$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ $0.1 \ T$ છે. લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ( $\mu_0 = \text{હવાની પરમીએબિલિટી}$ )

$L$ મીટર લંબાઈનો તાર,જેમાંથી $I$ એમ્પીયર વિદ્યુતપ્રવાહ વહે છે,તેને વર્તુળાકારમાં વાળવામાં આવે છે. તેની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

$A$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે? ($\mu_{0} =$ મુક્ત અવકાશની પરમિયેબિલિટી)

$m$ દળ અને $Q$ વીજભાર ધરાવતો એક કણ $v$ ઝડપથી $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે ત્યારે તેની ચુંબકીય મોમેન્ટ $\mu$ છે. જો કણનું દળ બમણું કરવામાં આવે અને તે જ વર્તુળાકાર પથ પર તે જ ઝડપથી ગતિ ચાલુ રાખે,તો ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo