$\Delta E$ અને $\Delta H$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $\Delta H = \Delta E - P \Delta V$
  • B
    $\Delta H = \Delta E + P \Delta V$
  • C
    $\Delta E = \Delta V + \Delta H$
  • D
    $\Delta E = \Delta H + P \Delta V$

Explore More

Similar Questions

$1 \ mole$ આદર્શ વાયુને $4 \ bar$ ના અચળ બાહ્ય દબાણે $25 \ dm^3$ થી $13 \ dm^3$ સુધી સંકોચવામાં આવે ત્યારે થતું કાર્ય જુલમાં ગણો. ($J$ માં)

ઉષ્માશોષક પ્રક્રિયામાં,$\Delta H$ નું મૂલ્ય

$27\,^oC$ તાપમાને $6$ મોલ આદર્શ વાયુનું કદ $1$ લિટરથી વધીને $10$ લિટર થાય છે. આ પ્રક્રિયા સમતાપી અને પ્રતિવર્તી છે. તો મહત્તમ કાર્ય કેટલું થશે ($, kJ$ માં)?

જ્યારે દબાણમાં ફેરફાર અનંત તબક્કાઓમાં કરવામાં આવે ત્યારે આદર્શ વાયુ પર થતા કાર્યની ગણતરી તમે કેવી રીતે કરશો?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta E = \Delta H$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo