પાણીની કઠિનતા માપવા માટે ટાઇટ્રિમેટ્રિક પદ્ધતિમાં સામાન્ય રીતે વપરાતો પ્રક્રિયક કયો છે?

  • A
    ઓક્ઝેલિક એસિડ
  • B
    $EDTA$ નો ડાયસોડિયમ ક્ષાર
  • C
    સોડિયમ સાઇટ્રેટ
  • D
    સોડિયમ થાયોસલ્ફેટ

Explore More

Similar Questions

$100 \ mL$ $\frac{N}{25}$ $HCl$ ને તટસ્થ કરવા માટે જરૂરી $\frac{N}{10}$ $NaOH$ નું કદ ......$mL$ છે.

$63 \ g$ ઓક્ઝેલિક એસિડ સાથે,$\frac{N}{10}$ સાંદ્રતા ધરાવતું કેટલા લિટર દ્રાવણ બનાવી શકાય?

નાઈટ્રોજનના અંદાજ માટે $0.30 \, g$ કાર્બનિક સંયોજનની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલ એમોનિયાને $100 \, mL$ $0.1 \, M$ સલ્ફ્યુરિક એસિડમાં પસાર કરવામાં આવ્યો. વધારાના એસિડને સંપૂર્ણ તટસ્થ કરવા માટે $20 \, mL$ $0.5 \, M$ સોડિયમ હાઈડ્રોક્સાઈડ દ્રાવણની જરૂર પડી. તો તે કાર્બનિક સંયોજન કયું છે?

$100 \, mL$ અને $0.1 \, N$ દ્રાવણ બનાવવા માટે કેટલા વજનના ફેરસ એમોનિયમ સલ્ફેટની જરૂર પડશે? (આણ્વીય દળ $392$)

જ્યારે પોટેશિયમ પરમેંગેનેટનું ફેરસ એમોનિયમ સલ્ફેટ સામે ટાઇટ્રેશન કરવામાં આવે છે,ત્યારે પોટેશિયમ પરમેંગેનેટનું તુલ્ય વજન કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo