એસીટોફેનોન અને બેન્ઝોફેનોન વચ્ચે તફાવત પારખવા માટે કયા પ્રક્રિયક(કો)નો ઉપયોગ કરી શકાય છે?

  • A
    $2, 4-$ડાયનાઈટ્રોફિનાઈલ હાઈડ્રાઝીન
  • B
    $NaHSO_3$ નું જલીય દ્રાવણ
  • C
    બેનેડિક્ટ પ્રક્રિયક
  • D
    $I_2$ અને $Na_2CO_3$

Explore More

Similar Questions

સિલ્વર મિરર કસોટીનો ઉપયોગ કોની વચ્ચેનો તફાવત પારખવા માટે થઈ શકે છે?

નીચેના સંયોજનો સાથે ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ $(PhMgBr)$ ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે?

કેટલાક કાર્બનિક સંયોજનો સુગંધ અને સ્વાદ ધરાવે છે. તેમના નામ કોલમ-$I$ માં,બંધારણ કોલમ-$II$ માં અને તેમના પ્રાપ્તિસ્થાન કોલમ-$III$ માં આપેલા છે. કોલમ-$I$ ને કોલમ-$II$ અને કોલમ-$III$ સાથે જોડો.
કોલમ-$I$ (નામ)કોલમ-$II$ (બંધારણ)કોલમ-$III$ (પ્રાપ્તિસ્થાન)
$(A)$ વેનેલિન$(i)$ $C_6H_4(OH)CHO$ (ઓર્થો)$(p)$ તજમાંથી
$(B)$ સેલિસાલ્ડિહાઈડ$(ii)$ $C_6H_5CH=CHCHO$$(q)$ વેનેલિનના દાણામાંથી
$(C)$ સિન્નામાલ્ડિહાઈડ$(iii)$ $C_6H_3(OH)(OCH_3)CHO$$(r)$ મેડોસ્વીટમાંથી

નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપતું નથી?

આપેલી પ્રક્રિયામાં: $C_6H_5-COCH_3 \xrightarrow[(ii) H^{+}]{(i) Br_2/KOH} CHBr_3 + [X]$,$[X]$ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo