લુકાસ પ્રક્રિયકની પ્રક્રિયા કોની સાથે ઝડપી છે?

  • A
    $(CH_3)_3COH$
  • B
    $(CH_3)_2CHOH$
  • C
    $CH_3(CH_2)_2OH$
  • D
    $CH_3CH_2OH$

Explore More

Similar Questions

પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની $573 \ K$ તાપમાને રક્તતપ્ત કોપર સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં નીચેના સંયોજનોના નિર્જલીકરણનો ઘટતો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે: $CH_3CH(OH)CH_3 \xrightarrow{Cu, 573 \ K} ?$

ઇથેનોલમાં રહેલા અલ્પ પાણીના અણુઓ દૂર કરવા માટે નીચેનામાંથી સૌથી વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે?

Difficult
View Solution

ઇથેનોલ જ્યારે $PCl_5$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $A$,$POCl_3$ અને $HCl$ આપે છે. $A$ સિલ્વર નાઈટ્રાઈટ $(AgNO_2)$ સાથે પ્રક્રિયા કરીને $B$ (મુખ્ય નીપજ) અને $AgCl$ બનાવે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo