ડાયઈથાઈલ ઈથરમાં ડાયબોરેનની $\underline{X}$ સાથેની પ્રક્રિયાથી મેટલ બોરોહાઈડ્રાઈડ મળે છે. $X$ એ શું છે?

  • A
    $Metal$
  • B
    $Metal \ halide$
  • C
    $Metal \ hydride$
  • D
    $Metal \ oxide$

Explore More

Similar Questions

હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારીને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરે છે. આમાં તે કોની જેમ વર્તે છે?

$HCl$ માંથી હાઇડ્રોજન કોના દ્વારા તૈયાર કરી શકાય છે?

હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો $(A)$,$(B)$ અને $(C)$ છે. જો $(A)$,$(B)$ અને $(C)$ માં ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે $(x)$,$(y)$ અને $(z)$ હોય,તો $(x)$,$(y)$ અને $(z)$ નો સરવાળો કેટલો થાય?

નીચેનામાંથી કયો એસિડ આલ્કલી ધાતુ સાથેની પ્રક્રિયાથી $H_2$ વાયુ ઉત્પન્ન કરતો નથી?

કયા સંયોજનના વિદ્યુતવિભાજનથી બંને ધ્રુવો પર $H_2$ વાયુ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo