$H_{3}N_{3}B_{3}Cl_{3}$ $(A)$ ની ટેટ્રાહાઇડ્રોફ્યુરાન $(THF)$ માં $LiBH_{4}$ સાથેની પ્રક્રિયાથી અકાર્બનિક બેન્ઝીન $(B)$ મળે છે. વધુમાં,$(A)$ ની $(C)$ સાથેની પ્રક્રિયાથી $H_{3}N_{3}B_{3}(Me)_{3}$ મળે છે. તો,સંયોજનો $(B)$ અને $(C)$ અનુક્રમે છે:

  • A
    બોરોન નાઈટ્રાઈડ અને $MeBr$
  • B
    બોરાઝીન અને $MeMgBr$
  • C
    બોરાઝીન અને $MeBr$
  • D
    ડાયબોરેન અને $MeMgBr$

Explore More

Similar Questions

$H_3BO_3$ ની બેઝિસિટી (basicity) કેટલી છે?

નીચેનામાંથી કયું સંયોજન જળવિભાજન પર મધ્યસ્થ પરમાણુનો ઓક્સીએસિડ ઉત્પન્ન કરતું નથી?

$BCl_3$ મોનોમર તરીકે અસ્તિત્વ ધરાવે છે,જ્યારે $AlCl_3$ હેલોજન બ્રિજિંગ દ્વારા ડાયમરાઇઝ્ડ થાય છે. કારણ આપો. $AlCl_3$ ના ડાયમરની રચના પણ સમજાવો.

$H_3PO_2, H_3PO_3$ અને $H_3PO_4$ માં $P-H$ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo