પ્રક્રિયા $2A_{(g)} + B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + D_{(g)}$ માં $A$ અને $B$ ની શરૂઆતની સાંદ્રતા $1.00 \ M$ છે. જ્યારે સંતુલન સ્થપાય છે,ત્યારે $D$ ની સાંદ્રતા $0.25 \ M$ માપવામાં આવે છે. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    $[(0.75)^3(0.25)] \div [(1.00)^2(1.00)]$
  • B
    $[(0.75)^3(0.25)] \div [(0.50)^2(0.75)]$
  • C
    $[(0.75)^3(0.25)] \div [(0.50)^2(0.25)]$
  • D
    $[(0.75)^3(0.25)] \div [(0.75)^2(0.25)]$

Explore More

Similar Questions

પ્રક્રિયા $CaSO_4 \cdot 5H_2O_{(s)} \rightleftharpoons CaSO_4 \cdot 3H_2O_{(s)} + 2H_2O_{(g)}$ માટે સંતુલન અચળાંક $(K_c)$ શેના બરાબર છે?

પ્રક્રિયા $2NO_{(g)} + Cl_{2(g)} \rightleftharpoons 2NOCl_{(g)}$ માટે સંતુલન અચળાંકનું યોગ્ય સૂત્ર કયું છે?

પ્રક્રિયા $SO_{3(g)} \rightleftharpoons SO_{2(g)} + 1/2 O_{2(g)}$ માટે સંતુલન અચળાંક $4.9 \times 10^{-2}$ છે. તો પ્રક્રિયા $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ માટે સંતુલન અચળાંક શોધો.

$PCl_5$,$PCl_3$ અને $Cl_2$ એ $500 \ K$ તાપમાને સંતુલનમાં છે,જેની સાંદ્રતા $[PCl_3] = 1.59 \ M$,$[Cl_2] = 1.59 \ M$ અને $[PCl_5] = 1.41 \ M$ છે. પ્રક્રિયા માટે $K_c$ ની ગણતરી કરો:
$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$

$440 \ ^\circ C$ તાપમાને બંધ નળીમાં $2 \ mol$ $HI$ ને ગરમ કરતા સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં $22\%$ $HI$ નું વિયોજન થાય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c =$ ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo