ચોરસના અંતઃવૃત્ત અને પરિવૃત્તનાં ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:1$
  • B
    $2:1$
  • C
    $1:2$
  • D
    $3:1$

Explore More

Similar Questions

$\Delta ABC$ અને $\Delta PQR$ માં,$\angle B = \angle Q$ અને $\angle C = \angle R$ છે. $M$ એ બાજુ $QR$ નું મધ્યબિંદુ છે. જો $AB : PQ = 7 : 4$ હોય,તો $\frac{\text{area}(\Delta ABC)}{\text{area}(\Delta PMR)}$ શોધો.

એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણની પરિમિતિ $2p \, cm$ છે. તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

Difficult
View Solution

જો ચોરસના વિકર્ણનું અડધું માપ $5 \, cm$ હોય,તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય?

$30 \ cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળો $80 \ cm$ વ્યાસ ધરાવતા નળાકાર પાત્રમાં નાખવામાં આવે છે,જે આંશિક રીતે પાણીથી ભરેલું છે. જો પાણીનું સ્તર $x \ cm$ જેટલું વધતું હોય,તો $x$ શોધો ( $cm$ માં). ($.5$ માં)

$2$ વર્તુળોનો પરિઘ અનુક્રમે $88 \, m$ અને $220 \, m$ છે. મોટા વર્તુળ અને નાના વર્તુળના ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત કેટલો છે? ($m^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo